gu_tn/ACT/16/29.md

477 B

તે ઝડપથી અંદર આવ્યો

“ખુબજ ઝડપથી જેલમાં દોડી આવ્યો”

પાઉલ અને સિલાસના પગે પડ્યો

પાઉલ અને સિલાસના પગે પડીને એકદમ નમ્ર બનીને નમી ગયો

તેઓને બહાર લાવ્યો

તેઓ તેને જેલની બહાર લઇ ગયા.