18 lines
2.0 KiB
Markdown
18 lines
2.0 KiB
Markdown
# પાઉલને દર્શન થયું
|
|
|
|
પાઉલને જે દર્શન થયું તે સ્વપ્ન કરતા કઈંક અલગ હતું.
|
|
# તેને બોલાવતો હતો
|
|
|
|
“પાઉલને કાલાવાલા કરતો હતો” અથવા “પાઉલને આજીજી કરતો હતો”
|
|
# અમારી મદદ કરો
|
|
|
|
“અમારી” એ સઘળાનો સમાવેશ કરે છે. પણ તે પાઉલને બાકાત કરે છે કેમકે તેને પાઉલ તરફથી સહાયતા જોઈતી હતી. “મને અને મારા જેવા બીજા જેઓ મક્દોનીયામાં છે તેની મદદ કર”.
|
|
# અમે ત્યાં જવા નીકળ્યા
|
|
|
|
“અમે” એટલે પાઉલ અને તેના સાથીઓ છે. પ્રેરીતોના કૃત્યનો લેખક, લુક પણ આ સમયે પાઉલના સાથીઓમાંનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.
|
|
# ઈશ્વરે આપણને બોલાવ્યા હતા.
|
|
|
|
“અમને” એટલે પાઉલ અને તેના સાથીઓ. લુક પણ આ સમયે પાઉલના સાથીઓ માનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.
|
|
# તેઓની આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો
|
|
|
|
“મક્દોનીયાના લોકો આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો”. |