gu_tn/ACT/16/09.md

2.0 KiB

પાઉલને દર્શન થયું

પાઉલને જે દર્શન થયું તે સ્વપ્ન કરતા કઈંક અલગ હતું.

તેને બોલાવતો હતો

“પાઉલને કાલાવાલા કરતો હતો” અથવા “પાઉલને આજીજી કરતો હતો”

અમારી મદદ કરો

“અમારી” એ સઘળાનો સમાવેશ કરે છે. પણ તે પાઉલને બાકાત કરે છે કેમકે તેને પાઉલ તરફથી સહાયતા જોઈતી હતી. “મને અને મારા જેવા બીજા જેઓ મક્દોનીયામાં છે તેની મદદ કર”.

અમે ત્યાં જવા નીકળ્યા

“અમે” એટલે પાઉલ અને તેના સાથીઓ છે. પ્રેરીતોના કૃત્યનો લેખક, લુક પણ આ સમયે પાઉલના સાથીઓમાંનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.

ઈશ્વરે આપણને બોલાવ્યા હતા.

“અમને” એટલે પાઉલ અને તેના સાથીઓ. લુક પણ આ સમયે પાઉલના સાથીઓ માનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે.

તેઓની આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો

“મક્દોનીયાના લોકો આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો”.