# પાઉલને દર્શન થયું પાઉલને જે દર્શન થયું તે સ્વપ્ન કરતા કઈંક અલગ હતું. # તેને બોલાવતો હતો “પાઉલને કાલાવાલા કરતો હતો” અથવા “પાઉલને આજીજી કરતો હતો” # અમારી મદદ કરો “અમારી” એ સઘળાનો સમાવેશ કરે છે. પણ તે પાઉલને બાકાત કરે છે કેમકે તેને પાઉલ તરફથી સહાયતા જોઈતી હતી. “મને અને મારા જેવા બીજા જેઓ મક્દોનીયામાં છે તેની મદદ કર”. # અમે ત્યાં જવા નીકળ્યા “અમે” એટલે પાઉલ અને તેના સાથીઓ છે. પ્રેરીતોના કૃત્યનો લેખક, લુક પણ આ સમયે પાઉલના સાથીઓમાંનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે. # ઈશ્વરે આપણને બોલાવ્યા હતા. “અમને” એટલે પાઉલ અને તેના સાથીઓ. લુક પણ આ સમયે પાઉલના સાથીઓ માનો એક છે. આ સમાંવર્તી સર્વનામ છે કેમકે તે લેખક અને જેઓ હાજર હતા તેઓ તમામનો સમાવેશ કરે છે. # તેઓની આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો “મક્દોનીયાના લોકો આગળ સુવાર્તાનો સંદેશો જાહેર કરો”.