18 lines
1.2 KiB
Markdown
18 lines
1.2 KiB
Markdown
# તીવ્ર મતભેદ
|
|
|
|
પાઉલ અને બાર્નાબાસ એકમત થઇ શક્યા નહિ કે સહમત થઇ શક્યા નહિ.
|
|
# માટે તેઓ છુટા પડ્યા
|
|
|
|
“બાર્નાબાસ અને પાઉલ છુટા પડ્યા”
|
|
# અને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા
|
|
|
|
“તેઓ છુટા પડીને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા.
|
|
# ભાઈઓ દ્વારા
|
|
|
|
“અંત્યોખના વિશ્વાસીઓ વડે”
|
|
# સીરિયા અને કિલકીયા થઈને ગયા
|
|
|
|
સીરીયા અને સીલીસીયા થઈને ગયા આ એશિયાના દરિયા કિનારે આવેલા વિસ્તારો છે જે સૈપ્રસ ટાપુઓની ઉત્તરે છે.
|
|
# મંડળીઓને બળ આપતા ગયા
|
|
|
|
“મંડળીઓને આત્મિક રીતે મજબુત કરતા ગયા” |