# તીવ્ર મતભેદ પાઉલ અને બાર્નાબાસ એકમત થઇ શક્યા નહિ કે સહમત થઇ શક્યા નહિ. # માટે તેઓ છુટા પડ્યા “બાર્નાબાસ અને પાઉલ છુટા પડ્યા” # અને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા “તેઓ છુટા પડીને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા. # ભાઈઓ દ્વારા “અંત્યોખના વિશ્વાસીઓ વડે” # સીરિયા અને કિલકીયા થઈને ગયા સીરીયા અને સીલીસીયા થઈને ગયા આ એશિયાના દરિયા કિનારે આવેલા વિસ્તારો છે જે સૈપ્રસ ટાપુઓની ઉત્તરે છે. # મંડળીઓને બળ આપતા ગયા “મંડળીઓને આત્મિક રીતે મજબુત કરતા ગયા”