gu_tn/ACT/15/39.md

1.2 KiB

તીવ્ર મતભેદ

પાઉલ અને બાર્નાબાસ એકમત થઇ શક્યા નહિ કે સહમત થઇ શક્યા નહિ.

માટે તેઓ છુટા પડ્યા

“બાર્નાબાસ અને પાઉલ છુટા પડ્યા”

અને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા

“તેઓ છુટા પડીને વહાણ માર્ગે અલગ અલગ મુસાફરીએ ગયા.

ભાઈઓ દ્વારા

“અંત્યોખના વિશ્વાસીઓ વડે”

સીરિયા અને કિલકીયા થઈને ગયા

સીરીયા અને સીલીસીયા થઈને ગયા આ એશિયાના દરિયા કિનારે આવેલા વિસ્તારો છે જે સૈપ્રસ ટાપુઓની ઉત્તરે છે.

મંડળીઓને બળ આપતા ગયા

“મંડળીઓને આત્મિક રીતે મજબુત કરતા ગયા”