gu_tn/ACT/15/24.md

13 lines
966 B
Markdown

# (યરુશાલેમની મંડળીનો અંત્યોખના વિદેશી વિશ્વાસીઓને સંબોધીને લખવામાં આવેલો પત્ર ચાલુજ છે)
# તે કોઈ માણસો
“પેલા કેટલાક માણસો”
# જેમને અમે કોઈપણ પ્રકારની આજ્ઞાઓ આપી નથી
અમે તેમને વચનોનો બોધ કરવા તેમને મોકલ્યા નથી
# જેથી અમને સર્વને તે સારું લાગે છે
આપણે બધા એકમત છીએ
# આપણા વ્હાલા બાર્નાબાસ અને પાઉલ
આ વ્હાલ દર્શાવતી અભિવ્યક્તિ છે. “જેમને આપણે ખુબજ પ્રેમ કરીએ છીએ” (UDB)