gu_tn/ACT/14/21.md

2.1 KiB

તેઓએ ઉપદેશ કર્યો હતો....તેઓ પાછા ફર્યા...તેઓએ જણાવ્યુ

પાઉંલ અને બાર્નાબાસનો ઉલ્લેખ થાય છે

તે શહેર

“દર્બે”

શિષ્યોના મનો મજબુત કરવાનું તેઓએ ચાલુ રાખ્યું

પાઉંલ અને બર્નાબસે શિષ્યોને વિશ્વાસ રાખવા તેમજ સુવાર્તા ને સત્યમાં વધુ દ્રઢતાથી વૃદ્ધિ પામવાનું જણાવ્યું

વિશ્વાસમાં લાગુ રહેવા તેઓને ઉત્તેજન આપ્યું

પાઉંલ અને બર્નાબસ તેઓને ઇસુ પર પોતાનો આધાર રાખવાનું ઉત્તેજન આપ્યું

તેઓએ તેને જણાવ્યું કે ઘણા બધા દુખસહન માંથી પસાર થઈને જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકાય છે

આ અપ્રત્યક્ષ ભાષાનું અવતરણ છે. તેને પ્રત્યક્ષ ભાષાના અવતરણમાં આ રીતે ભાષાંતર થઇ શકે “તેઓએ તેમને કહ્યું, ‘ઘણાબધા દુઃખસહન પછીજ આપણે ઈશ્વરના રાજ્ય માં પ્રવેશીએ છે’.”

તેઓએ તેમને કહ્યું

“પાઉંલ અને બર્નાબાસે લુસ્ત્રા, ઇકોનીયા અને અંત્યોખના વિશ્વાસીઓને કહ્યું”

આપણે ચોક્કસ પણે પ્રવેશવું

પાઉંલ પોતાનો, બાર્નાબાસનો તેમજ વિશ્વાશીયો નો સમાવેશ કરે છે.