gu_tn/ACT/14/21.md

21 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓએ ઉપદેશ કર્યો હતો....તેઓ પાછા ફર્યા...તેઓએ જણાવ્યુ
પાઉંલ અને બાર્નાબાસનો ઉલ્લેખ થાય છે
# તે શહેર
“દર્બે”
# શિષ્યોના મનો મજબુત કરવાનું તેઓએ ચાલુ રાખ્યું
પાઉંલ અને બર્નાબસે શિષ્યોને વિશ્વાસ રાખવા તેમજ સુવાર્તા ને સત્યમાં વધુ દ્રઢતાથી વૃદ્ધિ પામવાનું જણાવ્યું
# વિશ્વાસમાં લાગુ રહેવા તેઓને ઉત્તેજન આપ્યું
પાઉંલ અને બર્નાબસ તેઓને ઇસુ પર પોતાનો આધાર રાખવાનું ઉત્તેજન આપ્યું
# તેઓએ તેને જણાવ્યું કે ઘણા બધા દુખસહન માંથી પસાર થઈને જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકાય છે
આ અપ્રત્યક્ષ ભાષાનું અવતરણ છે. તેને પ્રત્યક્ષ ભાષાના અવતરણમાં આ રીતે ભાષાંતર થઇ શકે “તેઓએ તેમને કહ્યું, ‘ઘણાબધા દુઃખસહન પછીજ આપણે ઈશ્વરના રાજ્ય માં પ્રવેશીએ છે’.”
# તેઓએ તેમને કહ્યું
“પાઉંલ અને બર્નાબાસે લુસ્ત્રા, ઇકોનીયા અને અંત્યોખના વિશ્વાસીઓને કહ્યું”
# આપણે ચોક્કસ પણે પ્રવેશવું
પાઉંલ પોતાનો, બાર્નાબાસનો તેમજ વિશ્વાશીયો નો સમાવેશ કરે છે.