gu_tn/ACT/14/08.md

851 B

તેણે તેને કહ્યું

“પાઉંલે તે લંગડા માણસ ને કહ્યું “

પોતાની માતાના પેટ માંથીજ લંગડો, જે ક્યારેય ચાલ્યો ન હતો

“તે જન્મથીજ લંગડો હતો, ચાલવા માટે અસમર્થ હતો.”

પાઉંલે તેના પર પોતાની દ્રષ્ટિ લગાડી

“પાઉંલે તેના તરફ સીધું જોયું”

જોયું કે તે

“જોયું કે તે લંગડો છે”

તેને સારા થવાની અગત્યતા છે

“તેને સ્વસ્થ થવાની જરૂરિયાત છે”