# તેણે તેને કહ્યું “પાઉંલે તે લંગડા માણસ ને કહ્યું “ # પોતાની માતાના પેટ માંથીજ લંગડો, જે ક્યારેય ચાલ્યો ન હતો “તે જન્મથીજ લંગડો હતો, ચાલવા માટે અસમર્થ હતો.” # પાઉંલે તેના પર પોતાની દ્રષ્ટિ લગાડી “પાઉંલે તેના તરફ સીધું જોયું” # જોયું કે તે “જોયું કે તે લંગડો છે” # તેને સારા થવાની અગત્યતા છે “તેને સ્વસ્થ થવાની જરૂરિયાત છે”