gu_tn/ACT/14/08.md

15 lines
851 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેણે તેને કહ્યું
“પાઉંલે તે લંગડા માણસ ને કહ્યું “
# પોતાની માતાના પેટ માંથીજ લંગડો, જે ક્યારેય ચાલ્યો ન હતો
“તે જન્મથીજ લંગડો હતો, ચાલવા માટે અસમર્થ હતો.”
# પાઉંલે તેના પર પોતાની દ્રષ્ટિ લગાડી
“પાઉંલે તેના તરફ સીધું જોયું”
# જોયું કે તે
“જોયું કે તે લંગડો છે”
# તેને સારા થવાની અગત્યતા છે
“તેને સ્વસ્થ થવાની જરૂરિયાત છે”