gu_tn/ACT/14/05.md

1.2 KiB

તેઓના અધિકારીઓને મનાવ્યા

“ઇકોનીયા ના આગેવાનોને સમજાવ્યા”

તેઓ આ બાબતથી માહિતગાર થયા

પાઉંલ અને બર્નાબાસ પોતાને ઈજા પોહોચાડવાની તેઓની યોજના થી માહિતગાર થયા

લુકોનીયા

એશિયા માઈનર માં આવેલો એક તાલુકો

લુસ્ત્રા

એશિયા માઈનરનું એક શહેર જે ઇકોનીયાથી દક્ષીણે અને દર્બેની ઉત્તરમાં છે દર્બે

એશિયા માઈનર નું એક શહેર ઇકોનીયાઅને લુસ્ત્રા ની દક્ષીણે આવેલું છે

અહિયાં તેઓ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા

“અને ત્યાં પણ પાઉંલ અને બર્નાબાસ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા”