# તેઓના અધિકારીઓને મનાવ્યા “ઇકોનીયા ના આગેવાનોને સમજાવ્યા” # તેઓ આ બાબતથી માહિતગાર થયા પાઉંલ અને બર્નાબાસ પોતાને ઈજા પોહોચાડવાની તેઓની યોજના થી માહિતગાર થયા # લુકોનીયા એશિયા માઈનર માં આવેલો એક તાલુકો # લુસ્ત્રા એશિયા માઈનરનું એક શહેર જે ઇકોનીયાથી દક્ષીણે અને દર્બેની ઉત્તરમાં છે દર્બે એશિયા માઈનર નું એક શહેર ઇકોનીયાઅને લુસ્ત્રા ની દક્ષીણે આવેલું છે # અહિયાં તેઓ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા “અને ત્યાં પણ પાઉંલ અને બર્નાબાસ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા”