18 lines
1.2 KiB
Markdown
18 lines
1.2 KiB
Markdown
|
# તેઓના અધિકારીઓને મનાવ્યા
|
||
|
|
||
|
“ઇકોનીયા ના આગેવાનોને સમજાવ્યા”
|
||
|
# તેઓ આ બાબતથી માહિતગાર થયા
|
||
|
|
||
|
પાઉંલ અને બર્નાબાસ પોતાને ઈજા પોહોચાડવાની તેઓની યોજના થી માહિતગાર થયા
|
||
|
# લુકોનીયા
|
||
|
|
||
|
એશિયા માઈનર માં આવેલો એક તાલુકો
|
||
|
# લુસ્ત્રા
|
||
|
|
||
|
એશિયા માઈનરનું એક શહેર જે ઇકોનીયાથી દક્ષીણે અને દર્બેની ઉત્તરમાં છે
|
||
|
દર્બે
|
||
|
|
||
|
એશિયા માઈનર નું એક શહેર ઇકોનીયાઅને લુસ્ત્રા ની દક્ષીણે આવેલું છે
|
||
|
# અહિયાં તેઓ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા
|
||
|
|
||
|
“અને ત્યાં પણ પાઉંલ અને બર્નાબાસ સુવાર્તા પ્રચાર કરવા લાગ્યા”
|