gu_tn/ACT/13/46.md

18 lines
2.0 KiB
Markdown

# ઈશ્વરનું વચન પહેલા તારી આગળ બોલવું જોઈએ
“અમે પ્રથમ તમને ઈશ્વરનું વચન આપીએ”
# પહેલા તમને આપવાની આવશ્યકતા છે
“પહેલા તમ યહુદીઓને આપવાની આવશ્યકતા છે
# તમને જોઇને એવું લાગે છે કે તે તમે પોતે તમારાથી દુર રાખ્યું છે
“તમ યહુદીઓને જોઇને એવું લાગે છે કે તમે ઈશ્વરના વચનોનો ત્યાગ કર્યો છે”
# તમે પોતાને અનંતકાળના જીવન માટે અયોગ્ય ગણો
યહુદી આગેવાનોએ પાઉલનો ઇસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન મળે છે તે સંદેશો નકારી નાખ્યો છે.
# અમે પાછા ફરીશું
અમે પાછા ફરીશું “અમે” એટલે પાઉલ અને બાર્નાબાસ જેમાં ત્યાં ઉભેલા લોકોનો સમાવેશ થતો નથી.
# મેં તમને અજવાળા સમાન મુક્યા છે
આ અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે જ્યાં “મેં” એટલે ઈશ્વર અંતે “તને” એટલે મૂળ રીતે મસીહા ઇસુ ખ્રિસ્ત ને કહે છે. પાઉલ આ અવતરણ પોતાના અને બાર્નાબાસના માટે વાપરે છે અને પોતે આ ઈશ્વરના વચનો વિદેશીઓને આપવા જવાબદાર છે તેવું દર્શાવે છે.