# ઈશ્વરનું વચન પહેલા તારી આગળ બોલવું જોઈએ “અમે પ્રથમ તમને ઈશ્વરનું વચન આપીએ” # પહેલા તમને આપવાની આવશ્યકતા છે “પહેલા તમ યહુદીઓને આપવાની આવશ્યકતા છે # તમને જોઇને એવું લાગે છે કે તે તમે પોતે તમારાથી દુર રાખ્યું છે “તમ યહુદીઓને જોઇને એવું લાગે છે કે તમે ઈશ્વરના વચનોનો ત્યાગ કર્યો છે” # તમે પોતાને અનંતકાળના જીવન માટે અયોગ્ય ગણો યહુદી આગેવાનોએ પાઉલનો ઇસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન મળે છે તે સંદેશો નકારી નાખ્યો છે. # અમે પાછા ફરીશું અમે પાછા ફરીશું “અમે” એટલે પાઉલ અને બાર્નાબાસ જેમાં ત્યાં ઉભેલા લોકોનો સમાવેશ થતો નથી. # મેં તમને અજવાળા સમાન મુક્યા છે આ અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે જ્યાં “મેં” એટલે ઈશ્વર અંતે “તને” એટલે મૂળ રીતે મસીહા ઇસુ ખ્રિસ્ત ને કહે છે. પાઉલ આ અવતરણ પોતાના અને બાર્નાબાસના માટે વાપરે છે અને પોતે આ ઈશ્વરના વચનો વિદેશીઓને આપવા જવાબદાર છે તેવું દર્શાવે છે.