gu_tn/ACT/13/46.md

2.0 KiB

ઈશ્વરનું વચન પહેલા તારી આગળ બોલવું જોઈએ

“અમે પ્રથમ તમને ઈશ્વરનું વચન આપીએ”

પહેલા તમને આપવાની આવશ્યકતા છે

“પહેલા તમ યહુદીઓને આપવાની આવશ્યકતા છે

તમને જોઇને એવું લાગે છે કે તે તમે પોતે તમારાથી દુર રાખ્યું છે

“તમ યહુદીઓને જોઇને એવું લાગે છે કે તમે ઈશ્વરના વચનોનો ત્યાગ કર્યો છે”

તમે પોતાને અનંતકાળના જીવન માટે અયોગ્ય ગણો

યહુદી આગેવાનોએ પાઉલનો ઇસુ ખ્રિસ્ત દ્વારા અનંત જીવન મળે છે તે સંદેશો નકારી નાખ્યો છે.

અમે પાછા ફરીશું

અમે પાછા ફરીશું “અમે” એટલે પાઉલ અને બાર્નાબાસ જેમાં ત્યાં ઉભેલા લોકોનો સમાવેશ થતો નથી.

મેં તમને અજવાળા સમાન મુક્યા છે

આ અવતરણ જુના કરારમાંથી લેવામાં આવ્યું છે જ્યાં “મેં” એટલે ઈશ્વર અંતે “તને” એટલે મૂળ રીતે મસીહા ઇસુ ખ્રિસ્ત ને કહે છે. પાઉલ આ અવતરણ પોતાના અને બાર્નાબાસના માટે વાપરે છે અને પોતે આ ઈશ્વરના વચનો વિદેશીઓને આપવા જવાબદાર છે તેવું દર્શાવે છે.