gu_tn/ACT/13/44.md

1.1 KiB

લગભગ આખું શહેર

આ ઉપમાલંકાર છે જે “શહેરના લગભગ બધા લોકો” દર્શાવે છે.

લગભગ આખું શહેર

આ તો અત્યોક્તી અલંકાર છે. “આખું શહેર” એ અત્યોક્તી દર્શાવે છે અને અપણે તેનો ખુલાશો કર્યો કે આ અત્યોક્તી શું દર્શાવે છે.

યહુદીઓ

આ યહુદી આગેવાનોનું નિર્દેશન કરતો ઉપમાલંકાર છે

તેઓ અદેખાઈથી ભરાઈ ગયા

“યહુદી આગેવાનો પુષ્કળ અદેખાઈથી ભરાઈ ગયા” અથવા “યહુદી આગેવાનો પુષ્કળ ઈર્ષા કરવા લાગ્યા”

તેનું અપમાન કર્યું

“પાઉલનું અપમાન કર્યું”