gu_tn/ACT/13/44.md

15 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# લગભગ આખું શહેર
આ ઉપમાલંકાર છે જે “શહેરના લગભગ બધા લોકો” દર્શાવે છે.
# લગભગ આખું શહેર
આ તો અત્યોક્તી અલંકાર છે. “આખું શહેર” એ અત્યોક્તી દર્શાવે છે અને અપણે તેનો ખુલાશો કર્યો કે આ અત્યોક્તી શું દર્શાવે છે.
# યહુદીઓ
આ યહુદી આગેવાનોનું નિર્દેશન કરતો ઉપમાલંકાર છે
# તેઓ અદેખાઈથી ભરાઈ ગયા
“યહુદી આગેવાનો પુષ્કળ અદેખાઈથી ભરાઈ ગયા” અથવા “યહુદી આગેવાનો પુષ્કળ ઈર્ષા કરવા લાગ્યા”
# તેનું અપમાન કર્યું
“પાઉલનું અપમાન કર્યું”