# લગભગ આખું શહેર આ ઉપમાલંકાર છે જે “શહેરના લગભગ બધા લોકો” દર્શાવે છે. # લગભગ આખું શહેર આ તો અત્યોક્તી અલંકાર છે. “આખું શહેર” એ અત્યોક્તી દર્શાવે છે અને અપણે તેનો ખુલાશો કર્યો કે આ અત્યોક્તી શું દર્શાવે છે. # યહુદીઓ આ યહુદી આગેવાનોનું નિર્દેશન કરતો ઉપમાલંકાર છે # તેઓ અદેખાઈથી ભરાઈ ગયા “યહુદી આગેવાનો પુષ્કળ અદેખાઈથી ભરાઈ ગયા” અથવા “યહુદી આગેવાનો પુષ્કળ ઈર્ષા કરવા લાગ્યા” # તેનું અપમાન કર્યું “પાઉલનું અપમાન કર્યું”