gu_tn/ACT/13/40.md

1.5 KiB

(પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)

પ્રબોધકો દ્વારા જેને વિષે કહેવામાં આવ્યું હતું

“પ્રબોધકો દ્વારા જેના વિષે કહેવામાં આવ્યું”

તમને જે થયુ

“તમને” અહિયાં સભાસ્થાનના સંભાળનારાઓ દર્શાવે છે.

‘જુઓ, ઓ ધિક્કાર કરનારાઓ

“તમે જેઓ તિરસ્કાર કરો છો તેઓ સાવધાન થાવ” અથવા “જેઓ મારો મજાક કરે છે તેઓ સાવધાન થાવ”

અને નાશ પામો

“અને પછી મરણ પામો”

કેમકે હું

“હું” એટલે ઈશ્વર

હું કાર્ય કરી રહ્યો છું

“હું કઈક કરી રહ્યો છું” અથવા “હું કર્યા કરી રહ્યો છું”

તમારા દિવસોમાં

“તમાર જીવનકાળ દરમ્યાન”

એક કામ તે

“હું કઈક કરી રહ્યો છું જે”

જોકે બીજું કોઈ તમારી આગળ પ્રગટ કરે

“જોકે કોઈ તમને એ વિષે કહે”