28 lines
1.5 KiB
Markdown
28 lines
1.5 KiB
Markdown
|
# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
|
||
|
# પ્રબોધકો દ્વારા જેને વિષે કહેવામાં આવ્યું હતું
|
||
|
|
||
|
“પ્રબોધકો દ્વારા જેના વિષે કહેવામાં આવ્યું”
|
||
|
# તમને જે થયુ
|
||
|
|
||
|
“તમને” અહિયાં સભાસ્થાનના સંભાળનારાઓ દર્શાવે છે.
|
||
|
# ‘જુઓ, ઓ ધિક્કાર કરનારાઓ
|
||
|
|
||
|
“તમે જેઓ તિરસ્કાર કરો છો તેઓ સાવધાન થાવ” અથવા “જેઓ મારો મજાક કરે છે તેઓ સાવધાન થાવ”
|
||
|
# અને નાશ પામો
|
||
|
|
||
|
“અને પછી મરણ પામો”
|
||
|
# કેમકે હું
|
||
|
|
||
|
“હું” એટલે ઈશ્વર
|
||
|
# હું કાર્ય કરી રહ્યો છું
|
||
|
|
||
|
“હું કઈક કરી રહ્યો છું” અથવા “હું કર્યા કરી રહ્યો છું”
|
||
|
# તમારા દિવસોમાં
|
||
|
|
||
|
“તમાર જીવનકાળ દરમ્યાન”
|
||
|
# એક કામ તે
|
||
|
|
||
|
“હું કઈક કરી રહ્યો છું જે”
|
||
|
# જોકે બીજું કોઈ તમારી આગળ પ્રગટ કરે
|
||
|
|
||
|
“જોકે કોઈ તમને એ વિષે કહે”
|