# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું) # પ્રબોધકો દ્વારા જેને વિષે કહેવામાં આવ્યું હતું “પ્રબોધકો દ્વારા જેના વિષે કહેવામાં આવ્યું” # તમને જે થયુ “તમને” અહિયાં સભાસ્થાનના સંભાળનારાઓ દર્શાવે છે. # ‘જુઓ, ઓ ધિક્કાર કરનારાઓ “તમે જેઓ તિરસ્કાર કરો છો તેઓ સાવધાન થાવ” અથવા “જેઓ મારો મજાક કરે છે તેઓ સાવધાન થાવ” # અને નાશ પામો “અને પછી મરણ પામો” # કેમકે હું “હું” એટલે ઈશ્વર # હું કાર્ય કરી રહ્યો છું “હું કઈક કરી રહ્યો છું” અથવા “હું કર્યા કરી રહ્યો છું” # તમારા દિવસોમાં “તમાર જીવનકાળ દરમ્યાન” # એક કામ તે “હું કઈક કરી રહ્યો છું જે” # જોકે બીજું કોઈ તમારી આગળ પ્રગટ કરે “જોકે કોઈ તમને એ વિષે કહે”