gu_tn/ACT/13/26.md

1.4 KiB

(પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)

ઈબ્રાહીમના બાળકો

“ઈબ્રાહીમના વંશજો” (UDB)

તે આપણા માટે છે

“આપણા” તે બધાનો સમાવેશ કરતી ભાષા છે જે પાઉલ અને સભાસ્થાનમાં બેઠેલા તમામનો સમાવેશ કરે છે”

સાચા અર્થમાં તેને જાણતો ન હતો

“સાચા અર્થમાં ઈસુને જાણતો ન હતો”

તેના તારણનો સંદેશો મોકલવામાં આવ્યો છે

“ઈશ્વરે આ તારણનો સંદેશો મોકલ્યો છે”

પ્રબોધકોના બોધમાં અહિયાં એ “પ્રબોધકોના પુસ્તકોના લખાણ વિષે કહે છે”

માટે તેઓએ પ્રબોધકોનો સંદેશો પરિપૂર્ણ કર્યો

“યરુશાલેમના આગેવાનોએ બરાબર તે મુજબજ કર્યું જેને વિષે પ્રબોધકોએ તેમના માટે ભવિષ્ય વચનો કહ્યા હતા.

જો વાંચે

“જો કોઈ વાંચે”