gu_tn/ACT/13/26.md

20 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું)
# ઈબ્રાહીમના બાળકો
“ઈબ્રાહીમના વંશજો” (UDB)
# તે આપણા માટે છે
“આપણા” તે બધાનો સમાવેશ કરતી ભાષા છે જે પાઉલ અને સભાસ્થાનમાં બેઠેલા તમામનો સમાવેશ કરે છે”
# સાચા અર્થમાં તેને જાણતો ન હતો
“સાચા અર્થમાં ઈસુને જાણતો ન હતો”
# તેના તારણનો સંદેશો મોકલવામાં આવ્યો છે
# “ઈશ્વરે આ તારણનો સંદેશો મોકલ્યો છે”
પ્રબોધકોના બોધમાં
અહિયાં એ “પ્રબોધકોના પુસ્તકોના લખાણ વિષે કહે છે”
# માટે તેઓએ પ્રબોધકોનો સંદેશો પરિપૂર્ણ કર્યો
“યરુશાલેમના આગેવાનોએ બરાબર તે મુજબજ કર્યું જેને વિષે પ્રબોધકોએ તેમના માટે ભવિષ્ય વચનો કહ્યા હતા.
# જો વાંચે
“જો કોઈ વાંચે”