# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું) # ઈબ્રાહીમના બાળકો “ઈબ્રાહીમના વંશજો” (UDB) # તે આપણા માટે છે “આપણા” તે બધાનો સમાવેશ કરતી ભાષા છે જે પાઉલ અને સભાસ્થાનમાં બેઠેલા તમામનો સમાવેશ કરે છે” # સાચા અર્થમાં તેને જાણતો ન હતો “સાચા અર્થમાં ઈસુને જાણતો ન હતો” # તેના તારણનો સંદેશો મોકલવામાં આવ્યો છે # “ઈશ્વરે આ તારણનો સંદેશો મોકલ્યો છે” પ્રબોધકોના બોધમાં અહિયાં એ “પ્રબોધકોના પુસ્તકોના લખાણ વિષે કહે છે” # માટે તેઓએ પ્રબોધકોનો સંદેશો પરિપૂર્ણ કર્યો “યરુશાલેમના આગેવાનોએ બરાબર તે મુજબજ કર્યું જેને વિષે પ્રબોધકોએ તેમના માટે ભવિષ્ય વચનો કહ્યા હતા. # જો વાંચે “જો કોઈ વાંચે”