gu_tn/ACT/13/16.md

24 lines
2.5 KiB
Markdown

# પોતાના હાથે ઇશારો કરીને
પોતાના હાથનો ઈશારો એટલે પોતે હાથો વડે સંકેત કરીને પોતે બોલવા માટે તૈયાર છે તેવું દર્શાવવું. આ રીતે પણ અનુવાદ કરી શકાય “પોતાનો હતા એ રીતે હલાવ્યો કે બધાને ખબર પડે કે તે હવે બોલવાનો છે.”
# તમે જેઓ ઈશ્વરને સન્માન આપ છો
આ વિદેશીઓ માટે કહેવામાં આવ્યું છે કે જેઓ બદલાણ પામ્યા પછી વિશ્વાસ કરવા લાગ્યા અને ઈશ્વરની આરાધના કરવા લાગ્યા. તેનો આ રીતે પણ અનુવાદ કરી શકાય “તમે જેઓ ઇસ્રાએલના નથી પણ તમે ઈશ્વરની આરાધના કરો છો”
# સાંભળો
“મને સાંભળો” અથવા “હું જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળો”
# ઇસ્રાએલના લોકોનો ઈશ્વર
“ઇસ્રાએલના લોકો જે ઈશ્વરની આરાધના કરે છે”
# આપણા પૂર્વજોને પસંદ કર્યા
અહિયાં “આપણા” તે વિશિષ્ઠ રીતે પાઉલ અને તેના સાથી યહુદીઓ માટેજ વાપરવામાં આવ્યું છે. આનો અનુવાદ આ રીતે કરી શકાય “યહૂદી લોકોને ઘણા લાંબા સમયથી પસંદ કરવામાં આવ્યા હતા”
# જયારે તેઓ રહ્યા
જયારે ઇસ્રએલી લોકો રહ્યા”
# તે તેઓને દોરીને બહાર લાવ્યા
“ઈશ્વર ઇસ્રાએલના લોકોને મિસર દેશમાંથી બહાર દોરી લાવ્યા”
# તે તેઓની સાથે રહ્યા
“ઈશ્વરે તેમને સહન કર્યા” અથવા “ઈશ્વરે તેમની ભૂલોને પણ સહન કરી”