gu_tn/ACT/12/11.md

1.2 KiB

જયારે પિત્તર સચેત થયો

“જયારે પિત્તર સંપૂર્ણ સભાન અને સાવચેત બન્યો” અથવા “પિત્તરને ખાત્રી થઇ કે જે કઈ બન્યું તે એક વાસ્તવિક ઘટના હતી”

હેરોદના હાથમાંથી મને છોડાવ્યો છે

“...હેરોદના હાથમાંથી” તે દર્શાવે છે કે “હેરોદ દ્વારા મારા માટે જે ઈજા કરવાની યોજના બનાવી હતી તેમાંથી મને ઉગારી લીધો છે”.

યહુદી લોકો અપેક્ષાઓ

“યહુદી આગેવાનોએ વિચાર્યું હતું કે મારું શું થશે”

તેને ખાત્રી થઇ

“આ સત્ય વિષે તેને ખાત્રી થઇ”

“યોહન જેની અટક માર્ક છે તેની માતા

“...જેને માર્કના નામે ઓળખવામાં આવતો”