15 lines
1.2 KiB
Markdown
15 lines
1.2 KiB
Markdown
|
# જયારે પિત્તર સચેત થયો
|
||
|
|
||
|
“જયારે પિત્તર સંપૂર્ણ સભાન અને સાવચેત બન્યો” અથવા “પિત્તરને ખાત્રી થઇ કે જે કઈ બન્યું તે એક વાસ્તવિક ઘટના હતી”
|
||
|
# હેરોદના હાથમાંથી મને છોડાવ્યો છે
|
||
|
|
||
|
“...હેરોદના હાથમાંથી” તે દર્શાવે છે કે “હેરોદ દ્વારા મારા માટે જે ઈજા કરવાની યોજના બનાવી હતી તેમાંથી મને ઉગારી લીધો છે”.
|
||
|
# યહુદી લોકો અપેક્ષાઓ
|
||
|
|
||
|
“યહુદી આગેવાનોએ વિચાર્યું હતું કે મારું શું થશે”
|
||
|
# તેને ખાત્રી થઇ
|
||
|
|
||
|
“આ સત્ય વિષે તેને ખાત્રી થઇ”
|
||
|
# “યોહન જેની અટક માર્ક છે તેની માતા
|
||
|
|
||
|
“...જેને માર્કના નામે ઓળખવામાં આવતો”
|