# જયારે પિત્તર સચેત થયો “જયારે પિત્તર સંપૂર્ણ સભાન અને સાવચેત બન્યો” અથવા “પિત્તરને ખાત્રી થઇ કે જે કઈ બન્યું તે એક વાસ્તવિક ઘટના હતી” # હેરોદના હાથમાંથી મને છોડાવ્યો છે “...હેરોદના હાથમાંથી” તે દર્શાવે છે કે “હેરોદ દ્વારા મારા માટે જે ઈજા કરવાની યોજના બનાવી હતી તેમાંથી મને ઉગારી લીધો છે”. # યહુદી લોકો અપેક્ષાઓ “યહુદી આગેવાનોએ વિચાર્યું હતું કે મારું શું થશે” # તેને ખાત્રી થઇ “આ સત્ય વિષે તેને ખાત્રી થઇ” # “યોહન જેની અટક માર્ક છે તેની માતા “...જેને માર્કના નામે ઓળખવામાં આવતો”