gu_tn/ACT/11/04.md

923 B

પિત્તરે ખુલાસો કરવાનું શરુ કર્યું

પિત્તરે ખુલાસો કરવાની શરૂઆત કરી

પિત્તરે યહૂદી વિશ્વાસીઓની ટીકા કરી નહિ પરંતુ મિત્રતાના ભાવમાં તેઓને સમજાવવા લાગ્યો.

પૃથ્વી પરના ચોપગા પ્રાણીઓ

કદાચ આ પાલતું પ્રાણીઓ વિષે કહેવા માંગે છે

જંગલી પ્રાણીઓ

કદાચ આ વન્ય પશુઓ જેને કાબુમાં કરી ન શકાય તેમને વિષે કહે છે.

પેટે ચાલતા પ્રાણીઓ

આ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે