# પિત્તરે ખુલાસો કરવાનું શરુ કર્યું પિત્તરે ખુલાસો કરવાની શરૂઆત કરી પિત્તરે યહૂદી વિશ્વાસીઓની ટીકા કરી નહિ પરંતુ મિત્રતાના ભાવમાં તેઓને સમજાવવા લાગ્યો. # પૃથ્વી પરના ચોપગા પ્રાણીઓ કદાચ આ પાલતું પ્રાણીઓ વિષે કહેવા માંગે છે # જંગલી પ્રાણીઓ કદાચ આ વન્ય પશુઓ જેને કાબુમાં કરી ન શકાય તેમને વિષે કહે છે. # પેટે ચાલતા પ્રાણીઓ આ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે