gu_tn/ACT/11/04.md

14 lines
923 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પિત્તરે ખુલાસો કરવાનું શરુ કર્યું
પિત્તરે ખુલાસો કરવાની શરૂઆત કરી
પિત્તરે યહૂદી વિશ્વાસીઓની ટીકા કરી નહિ પરંતુ મિત્રતાના ભાવમાં તેઓને સમજાવવા લાગ્યો.
# પૃથ્વી પરના ચોપગા પ્રાણીઓ
કદાચ આ પાલતું પ્રાણીઓ વિષે કહેવા માંગે છે
# જંગલી પ્રાણીઓ
કદાચ આ વન્ય પશુઓ જેને કાબુમાં કરી ન શકાય તેમને વિષે કહે છે.
# પેટે ચાલતા પ્રાણીઓ
આ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે