gu_tn/ACT/10/39.md

1.1 KiB

(પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે.)

અમે સાક્ષી છીએ

“અમે પ્રેરીતો તેના સાક્ષી છીએ”. અહીં પિત્તર “અમે” સર્વનામનો ઉપયોગ કરતા તેના સાંભાળનારાઓ નો સમાવેશ કરતો નથી.

જે તેણે કર્યું

“જે ઇસુએ કર્યું”

જેને તેઓએ મારી નાખ્યો

“જેને યહુદી આગેવાનોએ મારી નાખ્યો”

આ માણસ

“આ માણસ ઇસુ”

ઈશ્વરે તેને ઉઠાડીઓ

ઈશ્વરે ઈસુને ફરીથી જીવન આપ્યું.

જીવન આપ્યું કે તે બધાના જાણવામાં આવે...

ઈશ્વરે તેને પોતાની જાતને પ્રગટ કરવાનો અધિકાર આપ્યો.. આપણને