gu_tn/ACT/10/39.md

19 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે.)
# અમે સાક્ષી છીએ
“અમે પ્રેરીતો તેના સાક્ષી છીએ”. અહીં પિત્તર “અમે” સર્વનામનો ઉપયોગ કરતા તેના સાંભાળનારાઓ નો સમાવેશ કરતો નથી.
# જે તેણે કર્યું
“જે ઇસુએ કર્યું”
# જેને તેઓએ મારી નાખ્યો
“જેને યહુદી આગેવાનોએ મારી નાખ્યો”
# આ માણસ
“આ માણસ ઇસુ”
# ઈશ્વરે તેને ઉઠાડીઓ
ઈશ્વરે ઈસુને ફરીથી જીવન આપ્યું.
# જીવન આપ્યું કે તે બધાના જાણવામાં આવે...
ઈશ્વરે તેને પોતાની જાતને પ્રગટ કરવાનો અધિકાર આપ્યો.. આપણને