# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે.) # અમે સાક્ષી છીએ “અમે પ્રેરીતો તેના સાક્ષી છીએ”. અહીં પિત્તર “અમે” સર્વનામનો ઉપયોગ કરતા તેના સાંભાળનારાઓ નો સમાવેશ કરતો નથી. # જે તેણે કર્યું “જે ઇસુએ કર્યું” # જેને તેઓએ મારી નાખ્યો “જેને યહુદી આગેવાનોએ મારી નાખ્યો” # આ માણસ “આ માણસ ઇસુ” # ઈશ્વરે તેને ઉઠાડીઓ ઈશ્વરે ઈસુને ફરીથી જીવન આપ્યું. # જીવન આપ્યું કે તે બધાના જાણવામાં આવે... ઈશ્વરે તેને પોતાની જાતને પ્રગટ કરવાનો અધિકાર આપ્યો.. આપણને