gu_tn/ACT/10/27.md

15 lines
1.4 KiB
Markdown

# તેની સાથે વાત કરતા હતા
કર્નેલીયસ સાથે વાત કરતા હતા
# ઘણા લોકો એકઠા મળ્યા હતા એવું જાણવા મળ્યું
“ઘણા વિદેશી લોકો એકઠા થયા હતા એવું જાણવા મળ્યું”. જે સૂચિત કરે છે કે કર્નેલીયસે પોતાના વિદેશી સગાઓને આમંત્રણ આપ્યું હતું”
# એક યહુદી માટે એ નિયમસર નથી
“એક યહુદી માટે તો તે પ્રતિબંધત છે”
# તું પોતે જાણે છે
પિત્તર કર્નેલીયસ અને તેના આમંત્રિત મહેમાનોને સંબોધીને બોલે છે.
# તેથી હું તમને પુછું છુ કે તે શા માટે મારે માટે મણસો મોકલ્યા.”
જોકે અહિયાં પિત્તર આ પ્રશ્ન કર્નેલીયસને ઉદ્દેશીને કહે છે, પણ અહિયાં “તમને” એ બહુવચનમાં છે જે ઉપસ્થિત તમામ વિદેશીઓ સૂચિત કરે છે.