# તેની સાથે વાત કરતા હતા કર્નેલીયસ સાથે વાત કરતા હતા # ઘણા લોકો એકઠા મળ્યા હતા એવું જાણવા મળ્યું “ઘણા વિદેશી લોકો એકઠા થયા હતા એવું જાણવા મળ્યું”. જે સૂચિત કરે છે કે કર્નેલીયસે પોતાના વિદેશી સગાઓને આમંત્રણ આપ્યું હતું” # એક યહુદી માટે એ નિયમસર નથી “એક યહુદી માટે તો તે પ્રતિબંધત છે” # તું પોતે જાણે છે પિત્તર કર્નેલીયસ અને તેના આમંત્રિત મહેમાનોને સંબોધીને બોલે છે. # તેથી હું તમને પુછું છુ કે તે શા માટે મારે માટે મણસો મોકલ્યા.” જોકે અહિયાં પિત્તર આ પ્રશ્ન કર્નેલીયસને ઉદ્દેશીને કહે છે, પણ અહિયાં “તમને” એ બહુવચનમાં છે જે ઉપસ્થિત તમામ વિદેશીઓ સૂચિત કરે છે.