gu_tn/ACT/10/27.md

1.4 KiB

તેની સાથે વાત કરતા હતા

કર્નેલીયસ સાથે વાત કરતા હતા

ઘણા લોકો એકઠા મળ્યા હતા એવું જાણવા મળ્યું

“ઘણા વિદેશી લોકો એકઠા થયા હતા એવું જાણવા મળ્યું”. જે સૂચિત કરે છે કે કર્નેલીયસે પોતાના વિદેશી સગાઓને આમંત્રણ આપ્યું હતું”

એક યહુદી માટે એ નિયમસર નથી

“એક યહુદી માટે તો તે પ્રતિબંધત છે”

તું પોતે જાણે છે

પિત્તર કર્નેલીયસ અને તેના આમંત્રિત મહેમાનોને સંબોધીને બોલે છે.

તેથી હું તમને પુછું છુ કે તે શા માટે મારે માટે મણસો મોકલ્યા.”

જોકે અહિયાં પિત્તર આ પ્રશ્ન કર્નેલીયસને ઉદ્દેશીને કહે છે, પણ અહિયાં “તમને” એ બહુવચનમાં છે જે ઉપસ્થિત તમામ વિદેશીઓ સૂચિત કરે છે.