gu_tn/ACT/10/22.md

12 lines
872 B
Markdown

# તેમણે કહ્યું
કર્નેલીયસે મોકલેલા સંદેશાવાહકોએ પિત્તરને કહ્યું
# કર્નેલીયસ... યહુદીઓના તમામ રાજ્યોમાં તેની ઉત્તમ સાખ હતી
ઘણા યહુદીઓ કર્નેલીયસ વિષે સારી સાક્ષી આપતા
# યહુદીઓના તમામ રાજ્યો
આ અત્યોક્તિ અલંકાર કર્નેલીયસનો સારો વ્યવહાર યહુદીઓમાં પ્રચલીત છે તે દર્શાવે છે.
# તેની સાથે રહો અને લોકો તેની સાથે હતા
“તેની” એટલે પિત્તર