gu_tn/ACT/10/22.md

872 B

તેમણે કહ્યું

કર્નેલીયસે મોકલેલા સંદેશાવાહકોએ પિત્તરને કહ્યું

કર્નેલીયસ... યહુદીઓના તમામ રાજ્યોમાં તેની ઉત્તમ સાખ હતી

ઘણા યહુદીઓ કર્નેલીયસ વિષે સારી સાક્ષી આપતા

યહુદીઓના તમામ રાજ્યો

આ અત્યોક્તિ અલંકાર કર્નેલીયસનો સારો વ્યવહાર યહુદીઓમાં પ્રચલીત છે તે દર્શાવે છે.

તેની સાથે રહો અને લોકો તેની સાથે હતા

“તેની” એટલે પિત્તર