# તેમણે કહ્યું કર્નેલીયસે મોકલેલા સંદેશાવાહકોએ પિત્તરને કહ્યું # કર્નેલીયસ... યહુદીઓના તમામ રાજ્યોમાં તેની ઉત્તમ સાખ હતી ઘણા યહુદીઓ કર્નેલીયસ વિષે સારી સાક્ષી આપતા # યહુદીઓના તમામ રાજ્યો આ અત્યોક્તિ અલંકાર કર્નેલીયસનો સારો વ્યવહાર યહુદીઓમાં પ્રચલીત છે તે દર્શાવે છે. # તેની સાથે રહો અને લોકો તેની સાથે હતા “તેની” એટલે પિત્તર