gu_tn/ACT/10/17.md

837 B

દ્વાર આગળ ઉભા રહ્યા

“ઘરના દ્વાર આગળ ઉભા રહ્યા”. જે દર્શાવે છે કે આ ઘરને ફરતે દીવાલ છે અને તેમના ઘરની હદમાં પ્રવેશવા માટે તેમાં પ્રવેશ દ્વાર પણ છે.

અને તેઓએ તેને બહાર બોલાવ્યો

“કર્નેલીયસના મણસો ઘરના દ્વારની બહારજ ઉભા રહ્યા અને તેમણે પિત્તર વિશે માહિતી મેળવી.

જેની અટક પિત્તર હતી

“જેને પિત્તર તરીકે ઓળખવામાં આવતો”