# દ્વાર આગળ ઉભા રહ્યા “ઘરના દ્વાર આગળ ઉભા રહ્યા”. જે દર્શાવે છે કે આ ઘરને ફરતે દીવાલ છે અને તેમના ઘરની હદમાં પ્રવેશવા માટે તેમાં પ્રવેશ દ્વાર પણ છે. # અને તેઓએ તેને બહાર બોલાવ્યો “કર્નેલીયસના મણસો ઘરના દ્વારની બહારજ ઉભા રહ્યા અને તેમણે પિત્તર વિશે માહિતી મેળવી. # જેની અટક પિત્તર હતી “જેને પિત્તર તરીકે ઓળખવામાં આવતો”