gu_tn/ACT/10/17.md

9 lines
837 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દ્વાર આગળ ઉભા રહ્યા
“ઘરના દ્વાર આગળ ઉભા રહ્યા”. જે દર્શાવે છે કે આ ઘરને ફરતે દીવાલ છે અને તેમના ઘરની હદમાં પ્રવેશવા માટે તેમાં પ્રવેશ દ્વાર પણ છે.
# અને તેઓએ તેને બહાર બોલાવ્યો
“કર્નેલીયસના મણસો ઘરના દ્વારની બહારજ ઉભા રહ્યા અને તેમણે પિત્તર વિશે માહિતી મેળવી.
# જેની અટક પિત્તર હતી
“જેને પિત્તર તરીકે ઓળખવામાં આવતો”