18 lines
1.3 KiB
Markdown
18 lines
1.3 KiB
Markdown
# બાંધ્યું હતું
|
|
|
|
ઈશ્વરે તેઓને વૃદ્ધિ આપી હતી
|
|
# પ્રભુ ની બીકમાં ચાલવું
|
|
|
|
“પ્રભુને સન્માન આપતું રહેવું”
|
|
# પવિત્ર આત્માના સહાયતથી
|
|
|
|
“પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતા અને ઉત્તેજન આપતા”
|
|
# આખાય પ્રદેશમાં
|
|
|
|
આખા યહૂદીયા, ગાલીલમાં અને સમરૂન માં પીતર ઘણા વિશ્વાસીયો ને મળ્યો એ વાક્ય અતિરેક ભરેલું છે.
|
|
# ઈશ્વરના લોકો
|
|
|
|
આ તેવા લોકોનો નિર્દેશ કરે છે જેઓ ઇસુ ખ્રિસ્તની સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કરતા હતા.
|
|
# લોદ
|
|
|
|
લોદ એ યાફાથી ૧૮ કી.મી દક્ષીણપૂર્વમાં આવેલું શહેર છે. આ શહેર જુના કરારમાં તેમજ આધુનિક ઇઝરાયેલમાં લોદ કહેવાતું હતું. |