gu_tn/ACT/09/31.md

18 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# બાંધ્યું હતું
ઈશ્વરે તેઓને વૃદ્ધિ આપી હતી
# પ્રભુ ની બીકમાં ચાલવું
“પ્રભુને સન્માન આપતું રહેવું”
# પવિત્ર આત્માના સહાયતથી
“પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતા અને ઉત્તેજન આપતા”
# આખાય પ્રદેશમાં
આખા યહૂદીયા, ગાલીલમાં અને સમરૂન માં પીતર ઘણા વિશ્વાસીયો ને મળ્યો એ વાક્ય અતિરેક ભરેલું છે.
# ઈશ્વરના લોકો
આ તેવા લોકોનો નિર્દેશ કરે છે જેઓ ઇસુ ખ્રિસ્તની સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કરતા હતા.
# લોદ
લોદ એ યાફાથી ૧૮ કી.મી દક્ષીણપૂર્વમાં આવેલું શહેર છે. આ શહેર જુના કરારમાં તેમજ આધુનિક ઇઝરાયેલમાં લોદ કહેવાતું હતું.