# બાંધ્યું હતું ઈશ્વરે તેઓને વૃદ્ધિ આપી હતી # પ્રભુ ની બીકમાં ચાલવું “પ્રભુને સન્માન આપતું રહેવું” # પવિત્ર આત્માના સહાયતથી “પવિત્ર આત્મા તેઓને સામર્થ્ય આપતા અને ઉત્તેજન આપતા” # આખાય પ્રદેશમાં આખા યહૂદીયા, ગાલીલમાં અને સમરૂન માં પીતર ઘણા વિશ્વાસીયો ને મળ્યો એ વાક્ય અતિરેક ભરેલું છે. # ઈશ્વરના લોકો આ તેવા લોકોનો નિર્દેશ કરે છે જેઓ ઇસુ ખ્રિસ્તની સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કરતા હતા. # લોદ લોદ એ યાફાથી ૧૮ કી.મી દક્ષીણપૂર્વમાં આવેલું શહેર છે. આ શહેર જુના કરારમાં તેમજ આધુનિક ઇઝરાયેલમાં લોદ કહેવાતું હતું.